પાગલખાનામાં એક ડોક્ટર બધે ફરી-ફરીનેદર્દીઓને મળી રહ્યા હતા.તે એક દર્દી પાસે પહોંચ્યા તો તે દર્દીએ કહ્યું,ડોક્ટર સાહેબ,તમે પહેલાના ડોક્ટર કરતા સારા છો.ડોક્ટર દર્દીની વાત...
ટીના અને બીના શોપિંગની વાતો કરતા હતા.ટીના : મેં ગઈકાલે પતિ માટે રૂમાલ ખરીદવો કે,મારા માટે બનારસી સાડી ખરીદવીએ નક્કી કરવા મારા પતિ સામે ટોસ કર્યો.નક્કી થયું હતું કે,છાપ આવે તો સાડી અને કાંટો આવે તો રૂમાલ.બીના : તો શું આવ્યું એમાં?ટીના : છાપ આવ્યો પણ,એ લાવવા...
જ્યારે કન્યા તૈયાર થાય છે, ત્યારે નજર ઉતારવાની વિધિ થાય છે. લોકો પોતાના રિવાજોથી દુલ્હનની નજર ઉતારે છે. લાલ મરચાની મદદથી દુલ્હનને લાગેલી નજર દૂર કરી શકાય છે. 7 સૂકા લાલ મરચાં લો અને તેને સાત વખત ઘડિયાળની દિશામાં અને સાત વખત ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવો. આ...
દરરોજ સમયસર રાંધવા અને કામ પર પાછા ફરવું ખૂબ મુશ્કેલ હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે સમય ઓછો હોય કે વધુ કામ હોય અને ઘર જોવામાં વિલંબ થતો હોય. આવા ખોરાકને તૈયાર કરવામાં સમય લાગી શકે છે અને સ્વચ્છતા માટે વાસણોની જરૂર પડે છે.
આ સમસ્યાને ઉકેલવા માટે,...
પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ : કોઈ સારી સાડી બતાવો ને.દુકાનદાર : પત્નીને ગિફ્ટમાં આપવા માટેબતાવું કે પછી કોઈ અફલાતૂન પીસ બતાવું?(સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪
ભીખા કાકાની પત્નીને અસ્થમાનો પ્રોબ્લેમ હતો.એક દિવસ તે ઇન્હેલર લેવાનું ભૂલી ગયા.તેમની અંતિમ ક્રિયા માટે તેમને સ્ટ્રેચર ઉપર...
ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મના મહત્ત્વના પુરાણોમાનું એક છે. તેમાં ભગવાન વિષ્ણુ અને તેમના ભક્તો વચ્ચે મૃત્યુ પહેલા અને પછીની પરિસ્થિતિ વિશેની વાતચીત છે. મૃત્યુ એ સત્ય છે જેને કોઈ પણ વ્યક્તિ નકારી ન શકે. પૃથ્વી પર જન્મ લેનાર વ્યક્તિ માટે મૃત્યુ પણ નિશ્ચિત છે. આવી સ્થિતિમાં,...
પતિના મરણ બાદ પત્નીએતાંત્રિકની મદદથી તેની જોડે સંપર્ક કર્યો.પત્ની : મજામાં છે ને?પતિ : ખુબ ખુબ મજામાં, તારી જોડે હતોએના કરતા પણ ખુબ આનંદમાં છું.પત્ની : સ્વર્ગમાં તો આનંદ હોય જ ને!પતિ : સ્વર્ગમાં?હું સ્વર્ગમાં નહિ નરકમાં છું.😅😝😂😜🤣🤪
તમે જુવાનીમાં લગ્નને એવી ટ્રેન સમજીબેસો છો જે તમારે પકડવાની...
બિશ્નોઈ તાજેતરમાં ઓસી. સામેની શ્રેણીમાં મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો
એજન્સી, દુબઈ
ભારતીય ટીમનો યુવા લેગ સ્પિનર રવિ બિશ્નોઈ આઈસીસી રેન્કિંગમાં ટી20માં શ્રેષ્ઠ બોલર બન્યો છે. બુધવારે જાહેર થયેલા રેન્કિંગ મુજબ બિશ્નોઈ 699 રેટિંગ પોઈન્ટ્સ સાથે પાંચ સ્થાનની છલાંગ લગાવીને ટી20માં ટોચ પર પહોંચ્યો છે. બિશ્નોઈએ અફઘાનિસ્તાનના બોલર...
ગુરુવારના દિવસે સવારે બ્રહ્મ મહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું જોઈએ. માન્યતા છે કે સ્નાન કરતા સમયે ઓમઃ બૃ બૃહસ્પતે નમઃ નો જાપ કરવો જોઈએ. આવું કરવાથી ગુરુની કૃપા તમારા પર બની રહે છે.
ગુરુવારના દિવસે ઘરમાં અથવા ઘર પાસે કોઈપણ વિષ્ણુ મંદિરમાં ભગવાન વિષ્ણુ સામે ઘીનો દીવો કરવો જોઈએ....
પત્ની રાત્રે પોતાના દારૂડિયા પતિનેસુધારવા કાળા કપડા પહેરીનેવાળ આગળ કરીને તેની સામે આવી.પતિ : તમે કોણ છો?પત્ની : હું ચૂડેલ છું.પતિ : ઓહ… મને ઓળખ્યો કે નહિ?પત્ની : શું?પતિ : અરે હું તમારી બહેનનો પતિ.😅😝😂😜🤣🤪
પત્ની : તમે તો કહી રહ્યા હતા કેતમે લગ્ન પછી પણ આવો જ...
જો તમને સાંજના નાસ્તામાં ચા સાથે નાસ્તો કરવો ગમે છે પરંતુ દર વખતે બિસ્કીટ, પકોડા કે પોહા ખાવાનો કંટાળો આવતો હોય તો એકવાર આલૂ ખીચડી જરૂર અજમાવી જુઓ. તમે રેસ્ટોરન્ટમાં બટેટાની ખીચડી તો ખાધી જ હશે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે તમે તેને ઘરે સરળતાથી બનાવીને...