Homeરસોઈમીઠાઈવાળાની દુકાન જેવી મલાઈદાર...

મીઠાઈવાળાની દુકાન જેવી મલાઈદાર રબડી હવે ઘરે જ બનાવો, આ રહી એકદમ પરફેક્ટ રેસિપી

જો ઉતાવળમાં કોઈ મીઠાઈ બનાવવી હોય અને કંઈ સમજ ન પડે તો ફટાફટ તૈયાર થઈ જતી દૂધની વાનગી રબડી બનાવો. રબડી બનાવવામાં સરળ છે અને સ્વાદ પણ અદ્દભુત છે. રબડી બનાવવામાં 15-30 મિનિટનો સમય લાગશે અને ખાવાની પણ મજા પડી જશે. આજે આ આર્ટિકલમાં અમે તમને પરફેક્ટ રબડી બનાવવાની કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જે તમે ફોલો કરશો તો હલવાઈ જેવી જ રબડી બનશે.

સામગ્રી

દૂધ- 1 લિટર
કેસર- 1 ચપટી
દહીં- 1 ચમચી
ખાંડ- 4 ચમચી
એલચી પાવડર
બનાવવાની રીત

રબડી બનાવવા માટે ગેસ પર એક કઢાઈ મૂકો, તેમાં 1 લિટર દૂધ ઉમેરો અને ઉકાળો.
દૂધ ઉકાળ્યા પછી 1 ચમચી દૂધને એક બાઉલમાં કાઢી લો.
બાઉલમાં એક ચપટી કેસર ઉમેરો અને થોડીવાર પલાળી રાખો.
બીજા એક નાના બાઉલમાં કઢાઈમાંથી 1 ચમચી ગરમ દૂધ લો, તેમાં 1 ચમચી દહીં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
હવે આ તૈયાર દહીંનું મિશ્રણ ઉકળતા દૂધમાં થોડું-થોડું ઉમેરો અને ધીમી આંચ પર સારી રીતે મિક્સ કરો.
ઉકળતા દૂધમાં હવે દૂધમાં પલાળેલા કેસરને ઉમેરો અને સારી રીત મિક્સ કરો, ઉકળતા દૂધમાં જે મલાઈ બને છે તેને કઢાઈની કિનારીઓ પર લગાવો.
જ્યારે દૂધનું પ્રમાણ અડધું રહી જાય ત્યારે તેમાં 4 ચમચી ખાંડ અને 1/4 ચમચી એલચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો.
રબડી ઘટ્ટ થઈ જાય પછી ગેસ બંધ કરી દો અને કઢાઈની કિનારીઓ પર જે મલાઈ લગાવી હતી તેને પણ દૂધમાં મિક્સ કરી લો.
હવે તમારી પરફેક્ટ હલવાઈ સ્ટાઈલ રબડી બનીને સંપૂર્ણપણે તૈયાર છે અને તમે તેનો આનંદ માણી શકો છો.

Most Popular

More from Author

ગામવાળા અંદર આવીને જમી જાય છે.😜😅😝😂🤪🤣

ભૂરા ને નોકરી માંથી કાઢી નાખ્યોતો ભૂરો રોજ એના બોસના ઘરની...

તારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪

માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...

આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?😅😝😂😜🤣🤪

પત્ની (ગુસ્સા માં) : હું ઘર છોડીને જઈ રહી છું. પતી (ગુસ્સામાં...

હા જાનુ જરૂર બનીશ.😅😝😂😜🤣🤪

પત્નીની સુંદર પરિભાષા : જે મહિલા પોતાના પતિ પાસેથી5000 રૂપિયા લઈને તેને...

Read Now

ગામવાળા અંદર આવીને જમી જાય છે.😜😅😝😂🤪🤣

ભૂરા ને નોકરી માંથી કાઢી નાખ્યોતો ભૂરો રોજ એના બોસના ઘરની આગળછી કરીને ચાલ્યો જાયએક દિવસ બોસે એને પકડી લીધોઅને પૂછ્યુ,આ શું નાટક છે.ભૂરોઃ બતાવવા માંગુ છું કે તારીનોકરી વગર હું કંઈ ભૂખ્યો નથી મરતો😜😅😝😂🤪🤣 ગામમાં જેલની દિવાલ ઉંચી કરાવી..જેલરના મિત્ર એ જેલરને પૂછયું : કેમ?કેદીઓ દિવાલ કૂદી...

રવિવારે કરો આ ખાસ ઉપાય, ખુલી જશે પ્રગતિના બધા દ્વાર

સનાતન ધર્મમાં રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત છે. આ દિવસે વિધિપૂર્વક સૂર્ય દેવની પૂજા-વ્રત કરવાનું વિધાન છે. સાથે જ અર્ધ્ય આપવું ઉત્તમ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, સૂર્યદેવની પૂજા કરવાથી સાધકને આરોગ્ય જીવનનું વરદાન પ્રાપ્ત થાય છે. સાથે જ પદ પ્રતિષ્ઠા અને માન સન્માન પ્રાપ્ત થાય છે....

તારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪

માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી : પત્નીને તેના પિયર જતા રોકવી. માસ્તર સમજી શક્યા નહીં કેતેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣🤪 છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન...