Homeરસોઈજાણી લો મેથીના ઢેબરા...

જાણી લો મેથીના ઢેબરા બનાવવાની સરળ રીત

જો તમે ઘરે સૌથી સ્વાદિષ્ટ અને ઉત્તમ મેથીના ઢેબરા બનાવવા માગો છો તો તમારે આ આર્ટિકલ તમારા ઘણો જ કામનો છે. આ આર્ટિકલ અમે તમને મેથીના ઢેબરા બનાવવાની સરળ રીત જણાવવા જઈ રહ્યા છે. ત્યારે જાણી લો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ.

મેથીના ઢેબરા બનાવવા માટેની સામગ્રી

1 કપ મેથી
1 કપ ઘઉંનો લોટ
2 કપ મકાઈનો લોટ
2 બાફેલા બટાકા
1 ચમચી લાલ મરચું પાવડર
1/4 ચમચી હળદર પાવડર
1 ઇંચ આદુ
2 થી 3 લીલા મરચા
1/4 ચમચી હિંગ
1 ચમચી અજવાઈન
લસણ
1 ચમચી શુદ્ધ ઘી
ઘી
1/2 કપ દહીં
1 ચમચી લીંબુનો રસ
1 ચમચી તલ
સમારેલી કોથમીર
સ્વાદ મુજબ મીઠું
દહીં તડકા માટેની સામગ્રી

1/2 કપ દહીં
મેથીના દાણા
સમારેલી કોથમીર
2 ચમચી તેલ
1 ચમચી જીરું
2 ચપટી હીંગ
1/2 ચમચી સરસવ
1 સમારેલી ડુંગળી
1 ચમચી સમારેલા લીલા મરચા
2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
1/2 ચમચી હળદર પાવડર
1 સૂકું લાલ મરચું
લસણ
પાણી
ખાંડ
સ્વાદ મુજબ મીઠું
મેથીના ઢેબરા બનાવવાની રીત

એક ગ્રાઈન્ડિંગ બરણી લઈને તેમાં 2-3 લીલા મરચાં, 1 ઈંચ આદુ, લીંબુનો રસ અને 10-12 લસણની કળી નાખીને બારીક પેસ્ટ બનાવી લો.
એક પહોળી પ્લેટમાં 1 કપ ઘઉંનો લોટ, 2 કપ મકાઈનો લોટ, તૈયાર કરેલ પેસ્ટ, 1/4 ચમચી હિંગ, 1/4 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી અજવાઈન અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી દો.
હવે તેમાં 1 ચમચી તલ, 1 ચમચી ઘી, 1 કપ સમારેલા મેથીના પાન, 1/2 કપ દહીં, બે બાફેલા છીણેલા બટેટા અને 1/2 કપ ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો.
હવે જરૂર મુજબ પાણી ઉમેરીને સખત કણક તૈયાર કરી લો. હવે લોટને ઢાંકીને 5 મિનિટ માટે મૂકી દો.
5 મિનિટ પછી લોટને તપાસીને એક નાનો ભાગ લો અને તેના બોલ બનાવી લો. હવે તેને મધ્યમ કદના બાઉલની મદદથી ગોળ આકારમાં કાપી લો.
એક પેનને આંચ પર મૂકીને ઘી/તેલથી ગ્રીસ કરીને સારી રીતે હલાવો. પેન ગરમ થયા બાદ તૈયાર ઢેબરાને તવા પર મૂકી સારી રીતે શેકી લો.
થોડી વાર પછી ઢેબરા પર ઘી લગાવીને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો. બંને બાજુ ઢેબરાને શેકી લો.
દહીં તડકા બનાવવાની રીત

એક પેનને આંચ પર રાખી તેમાં 2 ચમચી તેલ ઉમેરીને સારી રીતે ગરમ કરી લો. તેલ ગરમ થવા પર તેમાં 1/2 ટીસ્પૂન સરસવ, એક સૂકું લાલ મરચું અને 1 ટીસ્પૂન જીરું નાખીને બરાબર ફ્રાય કરી લો.
થોડી વાર પછી તેમાં એક સમારેલું લીલું મરચું, 1 ઈંચ બરછટ આદુ અને એક ઝીણી સમારેલી ડુંગળી નાખીને બધું બરાબર ફ્રાય કરી લો.
સારી રીતે શેકી લીધા બાદ તેમાં 1/2 ચમચી હળદર પાવડર અને 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીને બધું મિક્સ કરી લો.
30 સેકન્ડ પછી આંચ બંધ કરીને તેમાં એક ચપટી ખાંડ, 1/2 કપ દહીં અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. હવે તેમાં કસુરી મેથી અને સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
પરફેક્ટ દહીં તડકા તૈયાર છે. તેને મેથીના ઢેબરા સાથે માણો.

Most Popular

More from Author

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

ત્યારે થોડી-થોડી દેખાઈ.😅😝😂😜🤣

મોટી બહેન (નાની બહેનને) : બહેન,આ સોનાનો હાર બહુ સરસ છે,કેટલાનો...

આ ઘડિયાળ થોડું મોડું જ છે !🤪😜😝🤣

એક બુદ્ધિના બેલને નોકરી મળી ગઈ.પહેલા જ દિવસેએ મોડી રાત સુધી...

Read Now

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે લગ્ન કરવા માંગુ છુ.. પપ્પા – શુ એ પણ તને પસંદ કરે છે ? સંજુ – હા પપ્પા પપ્પા – જે છોકરીની પસંદ આવી હોય તેનેહું મારા ઘરની વહુ નથી બનાવી શકતો🤪😜😝🤣😂😅 પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી...

શાહિદ કપૂરે દીકરી માટે સિગારેટ છોડી

બોલિવુડના ચોકલેટી બોય કહેવાતા એક્ટર શાહિદ કપૂર તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મને લઈને ચર્ચામાં છે. એક ઈવેન્ટમાં બોલતા શાહિદ કપૂરે ઘણી વાતોનો ખુલાસો કર્યો છે. તેણે તેની પુત્રી માટે કંઈક એવું છોડી દીધું જે જલદી છોડી શકાય નહીં. શાહિદ કપૂર હાલમાં તેની ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા ગઈ કેતરત જ તે લપસીને કૂવામાં પડી ગઈ.આ જોઈને,પતિની આંખમાં આંસુ આવી ગયા.તે ઉપર જોઈને બોલ્યો : હે ભગવાન,આટલું જલ્દી રીઝલ્ટ.😅😝😂😜🤣🤪 રમેશ ગભરાઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો.સુરેશ : અરે આ રીતે ટેન્શનમાં ક્યાં જઈ રહ્યો છે?રમેશ...