Homeમનોરંજનપ્રોફેશનલ પાસેથી હું કલારીપયટ્ટુ...

પ્રોફેશનલ પાસેથી હું કલારીપયટ્ટુ શીખી હતી : સુસ્મિતા સેન

સુસ્મિતા સેને કલારીપયટ્ટુની ટ્રેઇનિંગ પ્રોફેશનલ પાસેથી લીધી હતી. કલારીપયટ્ટુ મૂળ કેરળની માર્શલ આર્ટ છે. તેની વેબ-સિરીઝ ‘આર્યા – અંતિમ વાર’ ૯ ફેબ્રુઆરીથી ડિઝની+હૉટસ્ટાર પર શરૂ થવાની છે. આ સિરીઝમાં તે ઍક્શન કરતી જોવા મળશે. પોતાના પરિવારની રક્ષા માટે તે કાંઈ પણ કરવા તૈયાર રહે છે. શોમાં તે આર્યા સરીનના રોલમાં દેખાશે. એ વિશે સુસ્મિતાએ કહ્યું કે ‘મને ઍક્શન સીક્વન્સ ખૂબ ગમે છે.

મેં પહેલેથી જ નક્કી કરી રાખ્યું હતું કે મારી પાસે જે તક આવશે હું એનો સ્વીકાર કરીશ, પછી ભલે એમાં રિસ્ક હોય. આ ઍક્શનથી ભરપૂર સીક્વન્સની તૈયારી માટે મેં પ્રોફેશનલ પાસેથી કલારીપયટ્ટુની ટ્રેઇનિંગ લીધી હતી. મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે મેં પહેલાં આ કેમ કર્યું નહીં. આ માત્ર સ્ટ્રેંગ્થની વાત નથી. એ તો ચોક્કસ સ્થિતિ દરમ્યાન તમે જે વસ્તુનો સામનો કરો છો એને દેખાડે છે.’

Most Popular

More from Author

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

ત્યારે થોડી-થોડી દેખાઈ.😅😝😂😜🤣

મોટી બહેન (નાની બહેનને) : બહેન,આ સોનાનો હાર બહુ સરસ છે,કેટલાનો...

આ ઘડિયાળ થોડું મોડું જ છે !🤪😜😝🤣

એક બુદ્ધિના બેલને નોકરી મળી ગઈ.પહેલા જ દિવસેએ મોડી રાત સુધી...

Read Now

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે લગ્ન કરવા માંગુ છુ.. પપ્પા – શુ એ પણ તને પસંદ કરે છે ? સંજુ – હા પપ્પા પપ્પા – જે છોકરીની પસંદ આવી હોય તેનેહું મારા ઘરની વહુ નથી બનાવી શકતો🤪😜😝🤣😂😅 પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી...

શાહિદ કપૂરે દીકરી માટે સિગારેટ છોડી

બોલિવુડના ચોકલેટી બોય કહેવાતા એક્ટર શાહિદ કપૂર તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મને લઈને ચર્ચામાં છે. એક ઈવેન્ટમાં બોલતા શાહિદ કપૂરે ઘણી વાતોનો ખુલાસો કર્યો છે. તેણે તેની પુત્રી માટે કંઈક એવું છોડી દીધું જે જલદી છોડી શકાય નહીં. શાહિદ કપૂર હાલમાં તેની ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા ગઈ કેતરત જ તે લપસીને કૂવામાં પડી ગઈ.આ જોઈને,પતિની આંખમાં આંસુ આવી ગયા.તે ઉપર જોઈને બોલ્યો : હે ભગવાન,આટલું જલ્દી રીઝલ્ટ.😅😝😂😜🤣🤪 રમેશ ગભરાઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો.સુરેશ : અરે આ રીતે ટેન્શનમાં ક્યાં જઈ રહ્યો છે?રમેશ...