Homeજોક્સઆજે મારે માર નથી...

આજે મારે માર નથી ખાવો.😅😝😂😜🤣

મીનાક્ષી : તમને એવું નથી લાગતું કે
એક સામાન્ય વાત ઘણા છુટાછેડા
રોકી શકે છે.
તેનો પતિ : હા…હા..
કેમ નહી.
લોકો લગ્ન જ ન કરે તો આ નોબત જ
ન આવે ને.
😅😝😂😜🤣🤪

પપ્પુ : આજે રાત્રે હું ઊંઘીશ નહિ.
ગપ્પુ : કેમ?
પપ્પુ : કેમ કે કાલે રાત્રે મારા સપનામાં
મારી કોઈની સાથે લડાઈ થઈ ગઈ હતી.
ગપ્પુ : તો શું થયુ, એ તો કાલે થયું હતું ને.
પપ્પુ : અરે
આજે તે પોતાના માણસો લઈને આવશે,
આજે મારે માર નથી ખાવો.
😅😝😂😜🤣🤪

( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)

Most Popular

More from Author

જે પતિ પાસે ખર્ચો કરાવીને તેની હાલત એવી કરી દે કે,😅😝😂😜🤣🤪

પપ્પુ અને ટપ્પુબંને ઓફિસમાં વાત કરી રહ્યા હતા.પપ્પુ : બિચારી મારી...

બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાં દાખલ કરાવી. 😅😝😂😜🤣🤪

મૃત્યુ પછી બે આત્માઓ એકબીજા સાથેવાત કરી રહી હતી.પહેલી આત્મા (બીજીને),આત્મહત્યાના...

જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે,એટલા માટે.😅😝😂😜🤣🤪

પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.હવાલદાર : શું થયું ?પપ્પુ :...

હેપ્પી બર્થડે સમસ્યા😅😝😂

છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે...

Read Now

જે પતિ પાસે ખર્ચો કરાવીને તેની હાલત એવી કરી દે કે,😅😝😂😜🤣🤪

પપ્પુ અને ટપ્પુબંને ઓફિસમાં વાત કરી રહ્યા હતા.પપ્પુ : બિચારી મારી પત્ની…ટપ્પુ : કેમ શું થયું ભાભીને?પપ્પુ : એને ગળામાં ઇન્ફેક્શન છે.ટપ્પુ : તો શું કહ્યું ડોકટરે?પપ્પુ : અરે! એને ઇન્ફેક્શન છે એવું એબોલી જ શકતી નથી.😅😝😂😜🤣🤪 સમજદાર પત્ની એ જ હોય છે, જે પતિ પાસે ખર્ચો કરાવીનેતેની હાલત...

મીઠાઈવાળાની દુકાન જેવી મલાઈદાર રબડી હવે ઘરે જ બનાવો, આ રહી એકદમ પરફેક્ટ રેસિપી

જો ઉતાવળમાં કોઈ મીઠાઈ બનાવવી હોય અને કંઈ સમજ ન પડે તો ફટાફટ તૈયાર થઈ જતી દૂધની વાનગી રબડી બનાવો. રબડી બનાવવામાં સરળ છે અને સ્વાદ પણ અદ્દભુત છે. રબડી બનાવવામાં 15-30 મિનિટનો સમય લાગશે અને ખાવાની પણ મજા પડી જશે. આજે આ આર્ટિકલમાં અમે તમને પરફેક્ટ...

બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાં દાખલ કરાવી. 😅😝😂😜🤣🤪

મૃત્યુ પછી બે આત્માઓ એકબીજા સાથેવાત કરી રહી હતી.પહેલી આત્મા (બીજીને),આત્મહત્યાના બે પ્રકાર હોય છે.પહેલો ઝડપી અને સરળ,ગળામાં દોરડું મૂકી અને પંખા સાથે લટકી જવું.અને બીજો ધીમો અને પીડાદાયક,ગળામાં વરમાળા પહેરો અનેઆખી જિંદગી લટકતા રહો.😅😝😂😜😂😜 બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાંદાખલ કરાવી. ડોક્ટરે પતિને પૂછ્યું : શું તમારું અનેતમારી પત્નીનું બ્લડ...