Homeક્રિકેટઆજે પૂજારાનો 36મો જન્મદિવસ,...

આજે પૂજારાનો 36મો જન્મદિવસ, અમદાવાદમાં ફટકારી હતી યાદગાર બેવડી સદી

  • ચેતેશ્વર પૂજારાએ પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યો છે
  • ચેતેશ્વર પુજારાએ ઈંગ્લેન્ડ સામે શાનદાર ઈનિંગ રમી હતી
  • પુજારાએ ડોમેસ્ટીક ક્રિકેટમાં ત્રેવડી સદી પણ ફટકારી છે

ચેતેશ્વર પૂજારા ટીમ ઈન્ડિયાના શ્રેષ્ઠ ખેલાડીઓની યાદીમાં સામેલ છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. પૂજારા પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

તેણે ટીમ ઈન્ડિયા માટે બેવડી સદી પણ ફટકારી છે. હૈદરાબાદમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. પરંતુ પુજારા હાલમાં ટીમ ઈન્ડિયાની બહાર છે. અમદાવાદમાં ઈંગ્લેન્ડ સામે યાદગાર ઈનિંગ્સ રમી હતી.

પુજારાની ઈંગ્લેન્ડ સામે શાનદાર ઈનિંગ

વાસ્તવમાં વર્ષ 2012માં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે આવી હતી. આ સમયગાળા દરમિયાન, સિરીઝની પ્રથમ ટેસ્ટ અમદાવાદમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ 8 વિકેટ ગુમાવીને 521 રન બનાવી પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. ભારત તરફથી પૂજારા નંબર 3 પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 389 બોલનો સામનો કરીને અણનમ 206 રન બનાવ્યા હતા. પૂજારાની આ ઇનિંગમાં 21 ફોર સામેલ હતી. તેણે લગભગ 513 મિનિટ સુધી બેટિંગ કરી હતી. પૂજારીની બેટિંગને કારણે ઈંગ્લેન્ડના બોલરોની હાલત ખરાબ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 9 વિકેટે જીતી લીધી હતી.

પુજારાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

જો આપણે પૂજારાની અત્યાર સુધીની કારકિર્દી પર નજર કરીએ તો તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેણે 103 ટેસ્ટ મેચમાં 7195 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 19 સદી અને 35 ફિફટી ફટકારી છે. પૂજારાએ 3 બેવડી સદી પણ ફટકારી છે. તેણે ઈંગ્લેન્ડની અનેઓસ્ટ્રેલિયા સામે પણ ટેસ્ટમાં બેવડી સદી ફટકારી છે. તેણે ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સામે સદી ફટકારી છે.

પુજારાની ડોમેસ્ટીક ક્રિકેટ કારકિર્દી

પૂજારાનો ફર્સ્ટ ક્લાસ રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેણે આ ફોર્મેટની 260 મેચમાં 20013 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 61 સદી અને 78 ફિફટી ફટકારી છે. પૂજારાએ આ ફોર્મેટમાં ત્રેવડી સદી પણ ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 352 રન રહ્યો છે. તેણે 130 લિસ્ટ A મેચમાં 5759 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેણે 16 સદી અને 34 ફિફટી ફટકારી છે.

Most Popular

More from Author

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

ત્યારે થોડી-થોડી દેખાઈ.😅😝😂😜🤣

મોટી બહેન (નાની બહેનને) : બહેન,આ સોનાનો હાર બહુ સરસ છે,કેટલાનો...

આ ઘડિયાળ થોડું મોડું જ છે !🤪😜😝🤣

એક બુદ્ધિના બેલને નોકરી મળી ગઈ.પહેલા જ દિવસેએ મોડી રાત સુધી...

Read Now

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે લગ્ન કરવા માંગુ છુ.. પપ્પા – શુ એ પણ તને પસંદ કરે છે ? સંજુ – હા પપ્પા પપ્પા – જે છોકરીની પસંદ આવી હોય તેનેહું મારા ઘરની વહુ નથી બનાવી શકતો🤪😜😝🤣😂😅 પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી...

શાહિદ કપૂરે દીકરી માટે સિગારેટ છોડી

બોલિવુડના ચોકલેટી બોય કહેવાતા એક્ટર શાહિદ કપૂર તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મને લઈને ચર્ચામાં છે. એક ઈવેન્ટમાં બોલતા શાહિદ કપૂરે ઘણી વાતોનો ખુલાસો કર્યો છે. તેણે તેની પુત્રી માટે કંઈક એવું છોડી દીધું જે જલદી છોડી શકાય નહીં. શાહિદ કપૂર હાલમાં તેની ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા ગઈ કેતરત જ તે લપસીને કૂવામાં પડી ગઈ.આ જોઈને,પતિની આંખમાં આંસુ આવી ગયા.તે ઉપર જોઈને બોલ્યો : હે ભગવાન,આટલું જલ્દી રીઝલ્ટ.😅😝😂😜🤣🤪 રમેશ ગભરાઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો.સુરેશ : અરે આ રીતે ટેન્શનમાં ક્યાં જઈ રહ્યો છે?રમેશ...