Homeમનોરંજનબ્રિટિશ પાર્લમેન્ટનું સ્પેશ્યલ સન્માન...

બ્રિટિશ પાર્લમેન્ટનું સ્પેશ્યલ સન્માન મળશે બમન ઈરાનીને

બમન ઈરાનીને બ્રિટિશ પાર્લમેન્ટ દ્વારા સ્પેશ્યલ સન્માન આપવામાં આવશે.

તેમને ધ લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સ અને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં સ્પીકર તરીકે ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. તેઓ ૨૪ જાન્યુઆરીએ લંડન તેમની ફૅમિલી સાથે આ ઇવેન્ટમાં હાજરી આપવા માટે જશે. આ પહેલાં શાહરુખ ખાન અને શશી થરૂરને પણ સ્પીકર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ વિશે વાત કરતાં બમન ઈરાનીએ કહ્યું કે ‘આટલા મોટા ગ્લોબલ પ્લૅટફૉર્મ પર ઇન્ડિયાને રેપ્રિઝેન્ટ કરવું અને આ સન્માન મળવું એ ગર્વની વાત છે.

આ ક્ષણને માણવા માટે મારી ફૅમિલી પણ મારી સાથે હશે એ મારા માટે મોટી વાત છે. મારા બે દાયકાના અનુભવને લોકો સાથે શૅર કરવા માટે હું ખૂબ જ આતુર છું. મારી સાથે હું ઇન્ડિયાને પણ સાથે લઈ
જઈશ અને આ તક માટે હું ખૂબ જ આભારી છું.’

Most Popular

More from Author

બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાં દાખલ કરાવી. 😅😝😂😜🤣🤪

મૃત્યુ પછી બે આત્માઓ એકબીજા સાથેવાત કરી રહી હતી.પહેલી આત્મા (બીજીને),આત્મહત્યાના...

જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે,એટલા માટે.😅😝😂😜🤣🤪

પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.હવાલદાર : શું થયું ?પપ્પુ :...

હેપ્પી બર્થડે સમસ્યા😅😝😂

છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે...

મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂😜

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાં દાખલ કરાવી. 😅😝😂😜🤣🤪

મૃત્યુ પછી બે આત્માઓ એકબીજા સાથેવાત કરી રહી હતી.પહેલી આત્મા (બીજીને),આત્મહત્યાના બે પ્રકાર હોય છે.પહેલો ઝડપી અને સરળ,ગળામાં દોરડું મૂકી અને પંખા સાથે લટકી જવું.અને બીજો ધીમો અને પીડાદાયક,ગળામાં વરમાળા પહેરો અનેઆખી જિંદગી લટકતા રહો.😅😝😂😜😂😜 બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાંદાખલ કરાવી. ડોક્ટરે પતિને પૂછ્યું : શું તમારું અનેતમારી પત્નીનું બ્લડ...

મહાશિવરાત્રી વાસ્તુ ટિપ્સઃ તમે ઘરમાં નાનું પારો શિવલિંગ રાખી શકો છો, તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

મહાશિવરાત્રી 08 માર્ચ, શુક્રવારે છે. મહાશિવરાત્રીનો આ તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આવે છે. મહાશિવરાત્રી વિશે કહેવાય છે કે આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ દિવસે પારદ શિવલિંગની પૂજા કરવાનું મહત્વ ઘણું વધારે છે. એવું માનવામાં આવે છે કે શિવરાત્રી પર...

જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે,એટલા માટે.😅😝😂😜🤣🤪

પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.હવાલદાર : શું થયું ?પપ્પુ : પત્નીએ માર્યો.હવાલદાર : કેમ?પપ્પુ : એની મમ્મી પપ્પા અમારા ઘેર આવ્યા,તો તેણે મને કહ્યું કે,બહારથી તેમના માટે કાંઈ લઇ આવો.હવાલદાર : તો?પપ્પુ : હું ટેક્સી લઇ આવ્યો.😅😝😂😜🤣🤪 પતિ પોતાની નારાજ પત્નીને મનાવવા માટેરોજ સાસરિયામાં ફોન કરે છે..એક...