Homeમનોરંજનસેટ પર રોહિત શેટ્ટી...

સેટ પર રોહિત શેટ્ટી તાનાશાહ છે : શિલ્પા શેટ્ટી કુન્દ્રા

શિલ્પા શેટ્ટી કુન્દ્રાનું માનવું છે કે સેટ પર રોહિત શેટ્ટીનું વર્તન એક તાનાશાહ જેવું હોય છે. જોકે એ સારી બાબત પણ છે. રોહિત શેટ્ટીની સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં શિલ્પા દેખાવાની છે. આ સિરીઝ ૧૯ જાન્યુઆરીએ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે. એમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઑબેરૉય પણ જોવા મળશે. આ કૉપ યુનિવર્સમાં શિલ્પા પોલીસના રોલમાં દેખાવાની છે.

રોહિત શેટ્ટીની કઈ બાબત ગમે છે એ વિશે પૂછવામાં આવતાં શિલ્પાએ કહ્યું કે ‘એક વસ્તુ જે મને રોહિત શેટ્ટીની ગમે છે એ એ છે કે તે ઍક્ટર્સને ખૂબ સરસ રીતે, સ્વૅગ સાથે દેખાડે છે. મને આ જ બાબત ગમે છે.’

રોહિત શેટ્ટીની કઈ વસ્તુ નથી ગમતી એ વિશે પૂછવામાં આવતાં શિલ્પાએ કહ્યું કે ‘તે ડિવા છે. હું તેને ડિવા કહું છું. અમારા બન્નેમાં તે સૌથી મોટો ડિવા છે. સાથે જ તે સેટ પર એક તાનાશાહ જેવો છે, પરંતુ આત્મરક્ષા માટે આ એક સારી વાત છે.’

Most Popular

More from Author

બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાં દાખલ કરાવી. 😅😝😂😜🤣🤪

મૃત્યુ પછી બે આત્માઓ એકબીજા સાથેવાત કરી રહી હતી.પહેલી આત્મા (બીજીને),આત્મહત્યાના...

જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે,એટલા માટે.😅😝😂😜🤣🤪

પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.હવાલદાર : શું થયું ?પપ્પુ :...

હેપ્પી બર્થડે સમસ્યા😅😝😂

છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે...

મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂😜

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાં દાખલ કરાવી. 😅😝😂😜🤣🤪

મૃત્યુ પછી બે આત્માઓ એકબીજા સાથેવાત કરી રહી હતી.પહેલી આત્મા (બીજીને),આત્મહત્યાના બે પ્રકાર હોય છે.પહેલો ઝડપી અને સરળ,ગળામાં દોરડું મૂકી અને પંખા સાથે લટકી જવું.અને બીજો ધીમો અને પીડાદાયક,ગળામાં વરમાળા પહેરો અનેઆખી જિંદગી લટકતા રહો.😅😝😂😜😂😜 બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાંદાખલ કરાવી. ડોક્ટરે પતિને પૂછ્યું : શું તમારું અનેતમારી પત્નીનું બ્લડ...

મહાશિવરાત્રી વાસ્તુ ટિપ્સઃ તમે ઘરમાં નાનું પારો શિવલિંગ રાખી શકો છો, તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

મહાશિવરાત્રી 08 માર્ચ, શુક્રવારે છે. મહાશિવરાત્રીનો આ તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આવે છે. મહાશિવરાત્રી વિશે કહેવાય છે કે આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ દિવસે પારદ શિવલિંગની પૂજા કરવાનું મહત્વ ઘણું વધારે છે. એવું માનવામાં આવે છે કે શિવરાત્રી પર...

જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે,એટલા માટે.😅😝😂😜🤣🤪

પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.હવાલદાર : શું થયું ?પપ્પુ : પત્નીએ માર્યો.હવાલદાર : કેમ?પપ્પુ : એની મમ્મી પપ્પા અમારા ઘેર આવ્યા,તો તેણે મને કહ્યું કે,બહારથી તેમના માટે કાંઈ લઇ આવો.હવાલદાર : તો?પપ્પુ : હું ટેક્સી લઇ આવ્યો.😅😝😂😜🤣🤪 પતિ પોતાની નારાજ પત્નીને મનાવવા માટેરોજ સાસરિયામાં ફોન કરે છે..એક...