Homeરસોઈઘરે બનાવો શિયાળાની વાનગી...

ઘરે બનાવો શિયાળાની વાનગી તુવેર ટોઠા, આ રહી સરળ રેસિપી

શિયાળો આવે એટલે લીલી તુવેર બજારમાં આવવા લાગે. લીલી તુવેર આવે એટલે તુવેર ટોઠા યાદ આવે જ. આજે આપણે ઘરે સરળ રીતે તીખા તમતમતા તુવેર ટોઠા કેમ બનાવવા તે જાણીશું.

તુવેર ટોઠા માટે જરૂરી સામગ્રી

લીલી તુવેર
લીલું લસણ,
મીઠું.
બેકિગ સોડા,
તેલ,
આદુ,
મરચા,
ટમેટાની પ્યુરી,
અજમો,
સુકા લાલ મરચા,
હળદર,
ડુંગળી,
ધાણાજીરુ.
તુવેર ટોઠા બનાવવાની રીત

એક કૂકરમાં બે વાટકા લીલી તુવેર લઈ તેમા થોડું મીઠું, બકિંગ સોડા અને થોડું પાણી ઉમેરી બે સિટી વગાડી દો.
હવે એક કઢાઈમાં થોડું તેલ લો. તેમા અજમો, સુકા મરચા, તમાલપત્ર અને સમારેલી ડુંગળી ઉમેરીશું.
થોડી સાતળી તેમા આદુ, લસણ અને મરચાની પેસ્ટ ઉમેરી સાતળો.

પછી તેમા એક કપ ટમેટાની પ્યુરી ઉમેરવી. (કાચા ટમેટા ટમેચાને મિક્સરમાં ક્રશ કરી લો).
પછી તેને સાતળો જ્યાં સુધી ડ્રાઈ થઈ જાય ત્યાં સુધી સાતળો.
પછી તેમા થોડું લીલું લસણ, લાલ મચરું, હળદર, ધાણાજીરું, હિંગ ઉમેરો.
હવે તેમા બાફેલી તુવેર તેમા ઉમેરો.

જરૂર મુજબ પાણી ઉમેરો.
તેલ અલગ થાય ત્યાં સુધી થોડીવાર પાકવા દો.
પછી ગરમ મસાલો અને કોથમરી ઉમેરો.
સ્વાદ મુજબ મીઠું પણ ઉમેરી શકો છો.
હવે તૈયાર છે તમારા તુવેર ટોઠા.

Most Popular

More from Author

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

ત્યારે થોડી-થોડી દેખાઈ.😅😝😂😜🤣

મોટી બહેન (નાની બહેનને) : બહેન,આ સોનાનો હાર બહુ સરસ છે,કેટલાનો...

આ ઘડિયાળ થોડું મોડું જ છે !🤪😜😝🤣

એક બુદ્ધિના બેલને નોકરી મળી ગઈ.પહેલા જ દિવસેએ મોડી રાત સુધી...

Read Now

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે લગ્ન કરવા માંગુ છુ.. પપ્પા – શુ એ પણ તને પસંદ કરે છે ? સંજુ – હા પપ્પા પપ્પા – જે છોકરીની પસંદ આવી હોય તેનેહું મારા ઘરની વહુ નથી બનાવી શકતો🤪😜😝🤣😂😅 પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી...

શાહિદ કપૂરે દીકરી માટે સિગારેટ છોડી

બોલિવુડના ચોકલેટી બોય કહેવાતા એક્ટર શાહિદ કપૂર તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મને લઈને ચર્ચામાં છે. એક ઈવેન્ટમાં બોલતા શાહિદ કપૂરે ઘણી વાતોનો ખુલાસો કર્યો છે. તેણે તેની પુત્રી માટે કંઈક એવું છોડી દીધું જે જલદી છોડી શકાય નહીં. શાહિદ કપૂર હાલમાં તેની ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા ગઈ કેતરત જ તે લપસીને કૂવામાં પડી ગઈ.આ જોઈને,પતિની આંખમાં આંસુ આવી ગયા.તે ઉપર જોઈને બોલ્યો : હે ભગવાન,આટલું જલ્દી રીઝલ્ટ.😅😝😂😜🤣🤪 રમેશ ગભરાઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો.સુરેશ : અરે આ રીતે ટેન્શનમાં ક્યાં જઈ રહ્યો છે?રમેશ...