Homeક્રિકેટવિરાટ અને રોહિતને નહીં,...

વિરાટ અને રોહિતને નહીં, આ બે ભારતીયોને મળી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ ઓફ ધ યરમાં જગ્યા

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ રવિવાર 31 ડિસેમ્બરે વર્ષ 2023 માટે ‘ટેસ્ટ ટીમ ઓફ ધ યર’ની જાહેરાત કરી છે. આ ટીમમાં ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી કે કેપ્ટન રોહિત શર્મામાંથી કોઈને પણ સ્થાન મળ્યું નથી. જોકે, આ યાદીમાં બે ભારતીય ખેલાડીઓ પોતાનું સ્થાન બનાવવામાં સફળ થયા છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ‘ટેસ્ટ ટીમ ઓફ ધ યર’માં સામેલ થનારા બે ભારતીયો અન્ય કોઈ નહીં પણ રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિન છે.

આ ટીમમાં જાડેજાને ઓલરાઉન્ડર તરીકે પસંદ કરવામાં આવ્યો છે, જ્યારે અશ્વિન સ્પેશ્યાલિસ્ટ સ્પિનરની ભૂમિકા ભજવશે.

નવાઈની વાત એ છે કે, આ ટીમમાં ઓસ્ટ્રેલિયા કરતા ઈંગ્લેન્ડના ખેલાડીઓ વધુ છે. હા, આ ટીમમાં ત્રણ અંગ્રેજ અને બે ઓસ્ટ્રેલિયન ખેલાડી છે. પેટ કમિન્સના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાએ આ વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો, તેથી તેને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ‘ટેસ્ટ ટીમ ઓફ ધ યર’ – ઉસ્માન ખ્વાજા, દિમુથ કરુણારત્ને, કેન વિલિયમસન, જો રૂટ, હેરી બ્રુક, લોર્કન ટકર, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, પેટ કમિન્સ (કેપ્ટન), કાગીસો રબાડા, સ્ટુઅર્ટ બ્રોડ

Most Popular

More from Author

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

ત્યારે થોડી-થોડી દેખાઈ.😅😝😂😜🤣

મોટી બહેન (નાની બહેનને) : બહેન,આ સોનાનો હાર બહુ સરસ છે,કેટલાનો...

આ ઘડિયાળ થોડું મોડું જ છે !🤪😜😝🤣

એક બુદ્ધિના બેલને નોકરી મળી ગઈ.પહેલા જ દિવસેએ મોડી રાત સુધી...

Read Now

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે લગ્ન કરવા માંગુ છુ.. પપ્પા – શુ એ પણ તને પસંદ કરે છે ? સંજુ – હા પપ્પા પપ્પા – જે છોકરીની પસંદ આવી હોય તેનેહું મારા ઘરની વહુ નથી બનાવી શકતો🤪😜😝🤣😂😅 પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી...

શાહિદ કપૂરે દીકરી માટે સિગારેટ છોડી

બોલિવુડના ચોકલેટી બોય કહેવાતા એક્ટર શાહિદ કપૂર તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મને લઈને ચર્ચામાં છે. એક ઈવેન્ટમાં બોલતા શાહિદ કપૂરે ઘણી વાતોનો ખુલાસો કર્યો છે. તેણે તેની પુત્રી માટે કંઈક એવું છોડી દીધું જે જલદી છોડી શકાય નહીં. શાહિદ કપૂર હાલમાં તેની ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા ગઈ કેતરત જ તે લપસીને કૂવામાં પડી ગઈ.આ જોઈને,પતિની આંખમાં આંસુ આવી ગયા.તે ઉપર જોઈને બોલ્યો : હે ભગવાન,આટલું જલ્દી રીઝલ્ટ.😅😝😂😜🤣🤪 રમેશ ગભરાઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો.સુરેશ : અરે આ રીતે ટેન્શનમાં ક્યાં જઈ રહ્યો છે?રમેશ...