Homeધાર્મિકલગ્નજીવનમાં થતી તકરારને દૂર...

લગ્નજીવનમાં થતી તકરારને દૂર કરવા કરો આ સચોટ ઉપાય

શુક્ર ગ્રહના દુષ્પ્રભાવને નિયંત્રિત કરતા વિવિધ ઉપાયો

પાંચ શુક્રવાર પાંચ કુમારિકાઓને મીઠું દૂધ, પીવડાવવું તેમજ પાંચ શુક્રવાર એકટાણું કરવું. 16 શુક્રવાર સુધી બ્રાહ્મણોને સવા કિલો ચોખા, ચાંદીનો સિક્કો નાખીને આપવો. સફેદ ગાયને 21 રોટલી ખવડાવવી. કમળ સાથે મહાલક્ષ્મી માતાની પંચધાતુની મૂર્તિ ઘરના પૂજાસ્થાનમાં સ્થાપિત કરીને સફેદ પુષ્પ ચઢાવી મીઠું દૂધ અર્પણ કરવું. શુક્ર ગ્રહના વ્યાસરચિત તેમજ બીજ મંત્રના 16,000 ની સંખ્યામાં જાપ કરવાં. વિધવા બહેનોને મદદ કરવી તેમજ તેમનું ધન કદિ લેવું નહીં.

16 શુક્રવાર દૂધ-ભાત કે ખીર-રોટલી ખાવાં અને કોઇ પણ માતાજીના મંદિરે જઇને સફેદ ફૂલ ચઢાવી ત્યારબાદ સાકર પ્રસાદમાં અર્પણ કરવી. દરરોજ સંધ્યાકાળના સમયે “શ્રી સુકતમ્”નો 8 વાર પાઠ કરવો. સોમવારે રુદ્રાભિષેક કરાવવો. શુક્રવારે તુલસીદલ, કમળ પુષ્પ અને ગુલાબ શ્રી લક્ષ્મીનારાયણની મૂર્તિ પર અર્પણ કરીને શ્રી લક્ષ્મી સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવો.

શુક્રવારે છ મુખી રુદ્રાક્ષ રુદ્રાભિષેક કરીને ત્યારબાદ ધારણ કરવો. શુક્રવારે કુળદેવીની પૂજા શ્રદ્ધાપૂર્વક કરવી. શુક્રવારે સાત વર્ષથી નાની કન્યાઓને ભોજન કરાવી, શ્રૃંગારની વસ્તુઓ આપવી તેમજ યથાયોગ્ય દક્ષિણા અર્પણ કરવી. શુક્રવારે ભગવાન શિવજી પર દૂધ, દહીં તેમજ ગંગાજળથી અભિષેક કરવો અને શિવપંચાક્ષર મંત્ર – ૐ નમ: શિવાયનો 21 વાર જાપ કરવો. શુક્રવારે શ્રી સત્યનારાયણનું વ્રત શ્રદ્ધાભાવથી કરવું.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાં દાખલ કરાવી. 😅😝😂😜🤣🤪

મૃત્યુ પછી બે આત્માઓ એકબીજા સાથેવાત કરી રહી હતી.પહેલી આત્મા (બીજીને),આત્મહત્યાના...

જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે,એટલા માટે.😅😝😂😜🤣🤪

પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.હવાલદાર : શું થયું ?પપ્પુ :...

હેપ્પી બર્થડે સમસ્યા😅😝😂

છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે...

મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂😜

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાં દાખલ કરાવી. 😅😝😂😜🤣🤪

મૃત્યુ પછી બે આત્માઓ એકબીજા સાથેવાત કરી રહી હતી.પહેલી આત્મા (બીજીને),આત્મહત્યાના બે પ્રકાર હોય છે.પહેલો ઝડપી અને સરળ,ગળામાં દોરડું મૂકી અને પંખા સાથે લટકી જવું.અને બીજો ધીમો અને પીડાદાયક,ગળામાં વરમાળા પહેરો અનેઆખી જિંદગી લટકતા રહો.😅😝😂😜😂😜 બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાંદાખલ કરાવી. ડોક્ટરે પતિને પૂછ્યું : શું તમારું અનેતમારી પત્નીનું બ્લડ...

મહાશિવરાત્રી વાસ્તુ ટિપ્સઃ તમે ઘરમાં નાનું પારો શિવલિંગ રાખી શકો છો, તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

મહાશિવરાત્રી 08 માર્ચ, શુક્રવારે છે. મહાશિવરાત્રીનો આ તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આવે છે. મહાશિવરાત્રી વિશે કહેવાય છે કે આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ દિવસે પારદ શિવલિંગની પૂજા કરવાનું મહત્વ ઘણું વધારે છે. એવું માનવામાં આવે છે કે શિવરાત્રી પર...

જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે,એટલા માટે.😅😝😂😜🤣🤪

પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.હવાલદાર : શું થયું ?પપ્પુ : પત્નીએ માર્યો.હવાલદાર : કેમ?પપ્પુ : એની મમ્મી પપ્પા અમારા ઘેર આવ્યા,તો તેણે મને કહ્યું કે,બહારથી તેમના માટે કાંઈ લઇ આવો.હવાલદાર : તો?પપ્પુ : હું ટેક્સી લઇ આવ્યો.😅😝😂😜🤣🤪 પતિ પોતાની નારાજ પત્નીને મનાવવા માટેરોજ સાસરિયામાં ફોન કરે છે..એક...