Homeક્રિકેટબેબી બમ્પ સાથે જોવા...

બેબી બમ્પ સાથે જોવા મળી અનુષ્કા, શું તમે જોઇ આ વાયરલ તસવીર?

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને લઇને છેલ્લા ઘણાં સમયથી ફરી બેબીના પેરેન્ટ્સ બનશે એવી ચર્ચાઓ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર અનુષ્કા શર્મા બીજી વાર પ્રેગનન્ટ છે. અનુષ્કાને જ્યારે પણ કેપ્ચર કરવામાં આવે ત્યારે ફેન્સ તસવીરો અને વિડીયોમાં એક્ટ્રેસનો બેબી બમ્પ જોવાની કોશિશ કરતા હોય છે. જો કે આ વચ્ચે અનુષ્કા અને વિરાટનો ફોટો સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક્ટ્રેસનો બેબી બમ્પ જોવા મળી રહ્યો છે.

આ તસવીર જોઇને ફેન્સ ખુશ થઇ રહ્યા છે અને કન્ફોર્મ બીજા બેબી વિશે જણાવી રહ્યા છે. જો કે આ વિશે કોઇ ઓફિશિયલ જાણકારી આપવામાં આવી નથી.

અનુષ્કા શર્માના બેબી બમ્પનું સત્ય
ફોટામાં અનુષ્કા શર્માએ ગોલ્ડન સાડી પહેરી છે અને વિરાટે વ્હાઇટ કલરના આઉટફિટ પહેર્યા છે. આ તસવીરનું ફેક્ટ ચેક થયુ જેમાં જાણવા મળ્યુ કે આ ફોટો જૂનો છે અને એને એડિટ કરવામાં આવ્યો છે. આ તસવીર વર્ષ 2018ની દિવાળીનો છે. વિરાટે પોતે દિવાળીના તહેવારમાં આ તસવીર શેર કરી હતી. ફેન્સે છઠ્ઠી એનિવર્સરી પર તસવીરને એડિટ કરીને શેર કર્યો છે.

ફેન્સ જોઇ રહ્યા છે રાહ
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ અનુસાર એક્ટ્રેસ પ્રેગનન્ટ છે અને મેટરનિટી ક્લિનિકમાં સ્પોટ થઇ હતી. જો કે પૈપરાઝીને જોઇને અનુષ્કાએ ફોટો શેર કરવાની ના પાડી હતી અને કહ્યું હતુ કે સમય આવવા પર બન્ને પોતે એનાઉન્સ કરશે. જો કે હાલમાં ક્યૂટ કપલ તરફથી કોઇ ઓફિશિયલ વાત કરવામાં આવી નથી.

નોંધનીય છે કે અનુષ્કા શર્મા છેલ્લા ઘણાં સમયથી ફિલ્મોથી દૂર છે. લાસ્ટ ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી જે વર્ષ 2018માં રિલીઝ થઇ હતી. હવે અનુષ્કા ફિલ્મ ચકદા એક્સપ્રેસમાં જોવા મળશે. આ ફિલ્મ સ્પોટ્સ બાયોપિક છે જે ઝૂલન ગોસ્વામીની લાઇફ પર આધારિત છે. ફિલ્મની કેટલીક ઝલક રિલીઝ થઇ ચુકી છે. જો કે હાલમાં ફિલ્મને રિલીઝને લઇને કોઇ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

Most Popular

More from Author

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

ત્યારે થોડી-થોડી દેખાઈ.😅😝😂😜🤣

મોટી બહેન (નાની બહેનને) : બહેન,આ સોનાનો હાર બહુ સરસ છે,કેટલાનો...

આ ઘડિયાળ થોડું મોડું જ છે !🤪😜😝🤣

એક બુદ્ધિના બેલને નોકરી મળી ગઈ.પહેલા જ દિવસેએ મોડી રાત સુધી...

Read Now

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે લગ્ન કરવા માંગુ છુ.. પપ્પા – શુ એ પણ તને પસંદ કરે છે ? સંજુ – હા પપ્પા પપ્પા – જે છોકરીની પસંદ આવી હોય તેનેહું મારા ઘરની વહુ નથી બનાવી શકતો🤪😜😝🤣😂😅 પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી...

શાહિદ કપૂરે દીકરી માટે સિગારેટ છોડી

બોલિવુડના ચોકલેટી બોય કહેવાતા એક્ટર શાહિદ કપૂર તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મને લઈને ચર્ચામાં છે. એક ઈવેન્ટમાં બોલતા શાહિદ કપૂરે ઘણી વાતોનો ખુલાસો કર્યો છે. તેણે તેની પુત્રી માટે કંઈક એવું છોડી દીધું જે જલદી છોડી શકાય નહીં. શાહિદ કપૂર હાલમાં તેની ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા ગઈ કેતરત જ તે લપસીને કૂવામાં પડી ગઈ.આ જોઈને,પતિની આંખમાં આંસુ આવી ગયા.તે ઉપર જોઈને બોલ્યો : હે ભગવાન,આટલું જલ્દી રીઝલ્ટ.😅😝😂😜🤣🤪 રમેશ ગભરાઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો.સુરેશ : અરે આ રીતે ટેન્શનમાં ક્યાં જઈ રહ્યો છે?રમેશ...