Homeક્રિકેટગુજ્જુ ખેલાડી ચેતેશ્વર પૂજારાનું...

ગુજ્જુ ખેલાડી ચેતેશ્વર પૂજારાનું કરિયર સમાપ્ત! સૌરવ ગાંગુલીએ કર્યો ખુલાસો

સૌરવ ગાંગુલીએ ભારતના તે બે ખેલાડીઓ વિશે વાત કરી છે જેમનું કરિયર લગભગ સમાપ્ત થઈ ગયું છે. દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ ગાંગુલીએ રહાણે અને પૂજારાને એક ખાસ નિવેદન આપ્યું છે.
અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાને સાઉથ આફ્રિકા સામેની બે ટેસ્ટ માટે ટીમમાં જગ્યા મળી ન હતી. જે પછી હવે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભારતીય ટીમના દરવાજા હવે આ બંને ખેલાડીઓ માટે બંધ થઈ ગયા છે.

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ કોલકાતામાં એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન ગાંગુલીએ રહાણે અને પુજારા વિશે વાત કરતા કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ટીમમાં નવી પ્રતિભાઓનો સમાવેશ કરવામાં આવે, તેથી જ આ બંને ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.

ગાંગુલીએ કહ્યું કે “ક્યારેક નવી પ્રતિભાને તક આપવી પડશે. ભારતમાં એટલી બધી પ્રતિભા છે કે ટીમને આગળ વધવું પડશે, પૂજારા અને રહાણે ખૂબ સફળ રહ્યા પરંતુ રમત હંમેશા તમારી સાથે નથી. તમે હંમેશા માટે રમી શકતા નથી. આ દરેક સાથે થશે. ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાન બદલ હું તેમનો આભાર માનું છું.”

ગાંગુલીએ જે રીતે રહાણે અને પુજારા વિશે વાત કરી છે, તે ચોક્કસપણે સ્પષ્ટ છે કે આ બંને ખેલાડીઓનું કરિયર ભારતીય ટીમ માટે કદાચ સમાપ્ત થઈ ગઈ છે.

સોશિયલ મીડિયા પર પણ ચાહકો ગાંગુલીની ટિપ્પણીઓને લઈને સતત પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. ઘણા ફેન્સ માને છે કે ગાંગુલીએ જે કહ્યું છે તે બિલકુલ સાચું છે.

Most Popular

More from Author

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

ત્યારે થોડી-થોડી દેખાઈ.😅😝😂😜🤣

મોટી બહેન (નાની બહેનને) : બહેન,આ સોનાનો હાર બહુ સરસ છે,કેટલાનો...

આ ઘડિયાળ થોડું મોડું જ છે !🤪😜😝🤣

એક બુદ્ધિના બેલને નોકરી મળી ગઈ.પહેલા જ દિવસેએ મોડી રાત સુધી...

Read Now

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે લગ્ન કરવા માંગુ છુ.. પપ્પા – શુ એ પણ તને પસંદ કરે છે ? સંજુ – હા પપ્પા પપ્પા – જે છોકરીની પસંદ આવી હોય તેનેહું મારા ઘરની વહુ નથી બનાવી શકતો🤪😜😝🤣😂😅 પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી...

શાહિદ કપૂરે દીકરી માટે સિગારેટ છોડી

બોલિવુડના ચોકલેટી બોય કહેવાતા એક્ટર શાહિદ કપૂર તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મને લઈને ચર્ચામાં છે. એક ઈવેન્ટમાં બોલતા શાહિદ કપૂરે ઘણી વાતોનો ખુલાસો કર્યો છે. તેણે તેની પુત્રી માટે કંઈક એવું છોડી દીધું જે જલદી છોડી શકાય નહીં. શાહિદ કપૂર હાલમાં તેની ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા ગઈ કેતરત જ તે લપસીને કૂવામાં પડી ગઈ.આ જોઈને,પતિની આંખમાં આંસુ આવી ગયા.તે ઉપર જોઈને બોલ્યો : હે ભગવાન,આટલું જલ્દી રીઝલ્ટ.😅😝😂😜🤣🤪 રમેશ ગભરાઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો.સુરેશ : અરે આ રીતે ટેન્શનમાં ક્યાં જઈ રહ્યો છે?રમેશ...