Homeક્રિકેટબેટ્સમેનનું ભાગ્ય બદલ્યું, પહેલી...

બેટ્સમેનનું ભાગ્ય બદલ્યું, પહેલી વખત વન ડેની ફૌજમાં સ્થાન મળતા ખુશખશાલ

  • બે અલગ અલગ ટીમ તૈયાર, મોટી ટુર્નામેન્ટ રમશે
  • ઓસી. સામે રમનારા ખેલાડીને પહેલીવાર મોટી તક
  • આઈપીએલથી બેસ્ટ રહ્યું છે આનું પર્ફોમન્સ

ટીમ ઈન્ડિયાનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. અહીં ટીમ ઈન્ડિયા ODI, T-20 અને ટેસ્ટ શ્રેણીમાં ભાગ લેશે. દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે કેએલ રાહુલને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

જ્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી અને શુભમન ગિલને આરામ આપવામાં આવ્યો છે. બીજી તરફ ભારતીય પસંદગીકારોએ મોટો નિર્ણય લીધો છે. સિલેક્ટર્સે ODI ટીમમાં એવા ખેલાડીનો સમાવેશ કર્યો છે જેણે તાજેતરમાં T20 ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

રિંકુસિંહને પહેલી વખત મળી તક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 સીરીઝમાં ધમાલ મચાવનાર સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહને મોટી તક મળી છે. રિંકુ સિંહને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટી-20 અને વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ પહેલીવાર છે જ્યારે રિંકુ સિંહ ભારતીય ટીમની ODI ટીમનો ભાગ બન્યો છે. ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ટી-20 સિરીઝમાં રિંકુ સિંહે છેલ્લી ઓવરોમાં શાનદાર બેટિંગ કરી છે. તેને 3 મેચમાં બે વખત બેટિંગ કરવાની તક મળી છે. આ બે ઈનિંગ્સમાં રિંકુ સિંહે 53 રન બનાવ્યા છે. ખાસ વાત એ છે કે, તે બંને ઇનિંગ્સમાં અણનમ રહ્યો છે અને તેણે 230.43ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે.

બોર્ડની પણ તૈયારીઓ શરૂ

રુતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, અવેશ કુમાર, અર્શદીપ સિંહ, દીપક ચહર. આ તમામને પ્લેઈંગ ઈલેવનમાં સમાવી લેવામાં આવ્યા છે. રાહુલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા માટે આ મોટી તક સમાન છે. આવતા વર્ષે T20વર્લ્ડકપ યોજાવવાનો છે. જેને લઈને બોર્ડ અત્યારથી કેટલીક તૈયારીઓ કરી રહ્યું છે.

નવી ટીમ તૈયાર છે

યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રૂતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંઘ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુન્દર, રવીન્દ્ર જાડેજા (વિકેટકીપર) કુલદીપ યાદવ., અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર અને દીપક ચાહર. આ તમામ ખેલાડીઓનો T20માં સમાવેશ કરવામાં આવ્યો છે.

Most Popular

More from Author

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા...

ત્યારે થોડી-થોડી દેખાઈ.😅😝😂😜🤣

મોટી બહેન (નાની બહેનને) : બહેન,આ સોનાનો હાર બહુ સરસ છે,કેટલાનો...

આ ઘડિયાળ થોડું મોડું જ છે !🤪😜😝🤣

એક બુદ્ધિના બેલને નોકરી મળી ગઈ.પહેલા જ દિવસેએ મોડી રાત સુધી...

Read Now

લે એ પણ સારા ચેનલ છે.🤪😜😝🤣😂

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે લગ્ન કરવા માંગુ છુ.. પપ્પા – શુ એ પણ તને પસંદ કરે છે ? સંજુ – હા પપ્પા પપ્પા – જે છોકરીની પસંદ આવી હોય તેનેહું મારા ઘરની વહુ નથી બનાવી શકતો🤪😜😝🤣😂😅 પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી...

શાહિદ કપૂરે દીકરી માટે સિગારેટ છોડી

બોલિવુડના ચોકલેટી બોય કહેવાતા એક્ટર શાહિદ કપૂર તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મને લઈને ચર્ચામાં છે. એક ઈવેન્ટમાં બોલતા શાહિદ કપૂરે ઘણી વાતોનો ખુલાસો કર્યો છે. તેણે તેની પુત્રી માટે કંઈક એવું છોડી દીધું જે જલદી છોડી શકાય નહીં. શાહિદ કપૂર હાલમાં તેની ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા...

અને હવે તે મને નહિ છોડે.😅😝😂😜

પતિએ પોતાની ઈચ્છા પૂરી કરવાકૂવામાં સિક્કો નાખ્યો,પછી તેની પત્ની સિક્કો નાખવા ગઈ કેતરત જ તે લપસીને કૂવામાં પડી ગઈ.આ જોઈને,પતિની આંખમાં આંસુ આવી ગયા.તે ઉપર જોઈને બોલ્યો : હે ભગવાન,આટલું જલ્દી રીઝલ્ટ.😅😝😂😜🤣🤪 રમેશ ગભરાઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો.સુરેશ : અરે આ રીતે ટેન્શનમાં ક્યાં જઈ રહ્યો છે?રમેશ...