Homeક્રિકેટIND vs AUS: ઈશાન...

IND vs AUS: ઈશાન કે જિતેશ શર્મા? ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કોને મળશે તક

  • આજથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ T-20 સીરિઝ શરૂ થશે
  • આજે પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમવામાં આવશે
  • સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમનું કરશે નૈતૃત્વ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T-20 સીરિઝની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમવામાં આવશે. ટીમ ઈન્ડિયા સૂર્યકુમાર યાદવના નૈતૃત્વમાં મેદાનમાં ઉતરશે. ભારતે આ સીરિઝ માટે મોટા ભાગના યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે.

જિતેશ શર્મા પણ ટીમ ઈન્ડિયાનો ભાગ છે. જિતેશનું ઘરેલૂ મેચોમાં શાનદાર પ્રદર્શન છે. તે વિકેટકીપર બેટ્સમેન છે. ઈશાન કિશન પણ ટીમમાં સામેલ છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ મેચમાં ઈશાન કિશન અને જિતેશ શર્મામાંથી કોને તર મળશે, આ સવાલનો જવાબ સૂર્યાએ આપ્યો છે.

ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં મળી શકે સ્થાન

મળતી માહિતી મુજબ, સૂર્યાએ ઈશાન કિશનનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તે સારૂં પરફોર્મ કરી ચૂક્યો છે અને અમે ગત ટૂર્નામેન્ટમાં પણ ઈશાનની સાથે હતા. તે નેટ્સમાં ખુબ મહેનત કરે છે. ઈશાને એશિયા કપ અને વર્લ્ડકપમાં પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી છે. જેથી તે પ્લેઈંગ ઈલેવનમાં જગ્યાના હકદાર છે. જો કે, આના પર હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ઈશાને 29 T20માં 686 રન બનાવ્યા

ઈશાનની વાત કરવામાં આવે તો તેને વર્લ્ડકપ 2023 દરમિયાન અફઘાનિસ્તાન સામેની ટીમમાં જગ્યા મળી હતી. ઈશાને અફઘાનિસ્તાન સામે 47 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમાયેલી મેચમાં તે શૂન્ય પર આઉટ થયો હતો. ઈશાનના એકંદર પ્રદર્શન પર નજર કરીએ તો તેણે 27 વનડે મેચમાં 933 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે બેવડી સદી પણ ફટકારી છે. ઈશાને 29 T20 ઈન્ટરનેશનલ મેચમાં 686 રન બનાવ્યા છે.

જીતેશ શર્માએ 100 T20માં 2 હજાર 208 રન બનાવ્યા

જીતેશ શર્માની વાત કરવામાં આવે તો તે ભારત માટે 3 T20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો છે. તેણે 100 ડોમેસ્ટિક ટી20 મેચમાં 2 હજાર 208 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને 10 ફિફ્ટી ફટકારી છે. જીતેશે લિસ્ટ Aની 43 ઈનિંગમાં 1 હજાર 350 રન બનાવ્યા છે.

Most Popular

More from Author

બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાં દાખલ કરાવી. 😅😝😂😜🤣🤪

મૃત્યુ પછી બે આત્માઓ એકબીજા સાથેવાત કરી રહી હતી.પહેલી આત્મા (બીજીને),આત્મહત્યાના...

જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે,એટલા માટે.😅😝😂😜🤣🤪

પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.હવાલદાર : શું થયું ?પપ્પુ :...

હેપ્પી બર્થડે સમસ્યા😅😝😂

છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,ત્યારે તારી ખુબ યાદ આવે...

મને પરફેક્ટ આવી જાય છે.😅😝😂😜

કાકા અને કાકી પહેલી વખત ટ્રેનમાંમુસાફરી કરી રહ્યા હતા.થોડી વાર પછી...

Read Now

બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાં દાખલ કરાવી. 😅😝😂😜🤣🤪

મૃત્યુ પછી બે આત્માઓ એકબીજા સાથેવાત કરી રહી હતી.પહેલી આત્મા (બીજીને),આત્મહત્યાના બે પ્રકાર હોય છે.પહેલો ઝડપી અને સરળ,ગળામાં દોરડું મૂકી અને પંખા સાથે લટકી જવું.અને બીજો ધીમો અને પીડાદાયક,ગળામાં વરમાળા પહેરો અનેઆખી જિંદગી લટકતા રહો.😅😝😂😜😂😜 બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાંદાખલ કરાવી. ડોક્ટરે પતિને પૂછ્યું : શું તમારું અનેતમારી પત્નીનું બ્લડ...

મહાશિવરાત્રી વાસ્તુ ટિપ્સઃ તમે ઘરમાં નાનું પારો શિવલિંગ રાખી શકો છો, તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે.

મહાશિવરાત્રી 08 માર્ચ, શુક્રવારે છે. મહાશિવરાત્રીનો આ તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આવે છે. મહાશિવરાત્રી વિશે કહેવાય છે કે આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ દિવસે પારદ શિવલિંગની પૂજા કરવાનું મહત્વ ઘણું વધારે છે. એવું માનવામાં આવે છે કે શિવરાત્રી પર...

જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે,એટલા માટે.😅😝😂😜🤣🤪

પપ્પુ ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસ સ્ટેશન પહોચ્યો.હવાલદાર : શું થયું ?પપ્પુ : પત્નીએ માર્યો.હવાલદાર : કેમ?પપ્પુ : એની મમ્મી પપ્પા અમારા ઘેર આવ્યા,તો તેણે મને કહ્યું કે,બહારથી તેમના માટે કાંઈ લઇ આવો.હવાલદાર : તો?પપ્પુ : હું ટેક્સી લઇ આવ્યો.😅😝😂😜🤣🤪 પતિ પોતાની નારાજ પત્નીને મનાવવા માટેરોજ સાસરિયામાં ફોન કરે છે..એક...