પપ્પુ આખી રાત
બેડ પર પરેશાન થઈને બેઠો હતો.
સવારે પત્નીએ પૂછ્યું : શું થયું….?
પપ્પુ : યાર, મને સમજાતું નથી,
જયારે ભગવાને લોહી ચૂસવા
પત્નીને બનાવી જ છે…..
તો પછી મચ્છર બનાવવાની શું જરૂર હતી….?
સવાર-સવારમાં જ પ
પ્પુને ઠંડા પાણીથી વાસણ ધોવા પડ્યા
😅😝😂😜🤣🤪

પતિ છોડના કુંડામા પાણી છાંટી રહ્યો હતો,
ત્યારે તેની પત્ની આવી
પત્ની : મને તમારા મોબાઈલમાં કંઈક મળ્યું છે…
છોડને પાણી આપ્યા પછી પણ
પતિ ક્યાંય દેખાયો નઈ…
અંદર આવો, કંઈક વાત કરવી છે,
આજે આખા બે દિવસ થઈ ગયા,
પતિ પાણીની પાઈપ પર લટક્યો છે,
અંદર આવવા તૈયાર નહિ….
😅😝😂😜🤣🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)