પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે?
પપ્પા : દીકરા તું તો મારા માટે કરોડોનો છે.
પપ્પુ : તો તે કરોડોમાંથી મને 25,000 રૂપિયા આપો,
મારે ગોવા ફરવા જવું છે.
પછી પપ્પાએ પપ્પુ પર ચપ્પલોનો વરસાદ કર્યો.
😅😝😂😜🤣🤪

પપ્પુ : અરે કાકી તમે વારંવાર
ઘરની અંદર-બહાર કેમ આવ-જા કરી રહ્યા છો?
કોઈ સમસ્યા છે કે શું?
વૃદ્ધ મહીલા : ના દીકરા,
મારી વહુ ટીવી પર જોઇને યોગા કરી રહી છે,
તેમાં બાબા રામદેવના કહી રહ્યા છે,
સાસ કો બહાર કરો, સાસ કો અંદર કરો.
એટલે હું અંદર બહાર કરી રહી છું.
😅😝😂😜🤣🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)