માસ્તરે પરિક્ષામાં
ચાર પાનાનો નિબંધ લખવા માટે આપ્યો.
વિષય હતો, “આળસ શું છે?”
પપ્પુએ ત્રણ પાના ખાલી છોડીને
ચોથા પાના પર મોટા અક્ષરે લખ્યું,
આને કહે છે આળસ.
😅😝😂😜🤣🤪

પિંકીએ પોતાની સાસુને કહ્યું,
જુઓ સાસુ માં,
બાળકને ઉછેરવાનો તમારો અનુભવ ભલે વધારે હોય,
પણ રિઝલ્ટ સારું નથી.
તમે મોટા કરેલા બાળક સાથે હું ૩ મહિનાથી રહું છું,
અને કસમથી તેને સુધારવાની ઘણી જરૂર છે.
😅😝😂😜🤣🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)