બાળક દાદી પાસે આવ્યો અને બોલ્યો,
દાદી એક વખત ‘ટેં’ એવું બોલીને સંભળાવો.
દાદી : ટેં.
દીકરો : ફરી એક વખત બોલોને.
દાદી : ટેં.
દીકરો : કેટલું સરસ બોલો છો તમે.
તો પછી,
તમે મારી મમ્મીને આ શબ્દ બોલીને કેમ નથી સંભળાવતા?
દાદી : તારી મમ્મીને શા માટે સંભળાવું?
દીકરો : તે પોતાની બહેનપણીઓને કહી રહી હતી,
આની દાદી ખબર નહિ ક્યારે ટેં બોલશે.
😅😝😂😜🤣🤪

ચિન્ટુ દુઃખી થઈને બેઠો હતો.
પિન્ટુ : શું થયું યાર,
આટલો દુઃખી અને ચિંતિત કેમ છે?
ચિન્ટુ : યાર મારા વાળ ઘણા વધારે ખરી રહ્યા છે.
પિન્ટુ : તેનું કારણ ખબર પડ્યું?
ચિન્ટુ : ચિંતાને કારણે.
પિન્ટુ : લાઈફ તો સેટ છે તારી.
હવે તને કઈ વાતની ચિંતા છે?
ચિન્ટુ : વાળ ખરવાની.
😅😝😂😜🤣🤪
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)