છગન ગર્લફ્રેન્ડ સાથે પહેલી વાર
ડેટ પર ગયો,
પણ 2 જ મિનિટમાં તેની ગર્લફ્રેન્ડ
ભાગી ગઈ.
કારણ કે છગને તેને કહ્યું,
આ મારી પહેલી ડેટ છે ડાર્લિંગ.
કોઈ ભૂલ અથવા કમી રહી જાય,
તો નાનો ભાઈ સમજીને માફ કરી દેજે.
😅😝😂😜🤣🤪

માસ્તર : જણાવો બાળકો એવી કઈ વસ્તુ છે,
જે ખેંચવા પર નાની થઈ જાય છે?
પપ્પુ : સાહેબ, બીડી.
માસ્તર : જાનવરની ઓલાદ,
તું બહાર નીકળ મારા ક્લાસ માંથી.
😅😝😂😜🤣🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)