રિંકી : તારી દિલ્હીની સફર કેવી રહી?
ચિંકી : ઓહ!
એટલી ખરાબ કે કહી ના શકું!
રસ્તામાં મારા પપ્પા પાણી લેવા
નીચે ઉતાર્યા, અને ટ્રેન ચાલુ થઈ, અને
તે સ્ટેશને ઉપર જ રહી ગયા.
રિંકી : હું તારું દુઃખ સમજી શકું છું.
આટલી લાંબી મુસાફરીમાં તારે
તરસ્યા રહેવું પડ્યું હશે નૈ?
😅😝😂😜🤣🤪

એક છોકરો અને છોકરી એક રેસ્ટોરેન્ટમાં ગયા.
વેટર : મેડમ, તમે કંઈક લેશો.
છોકરી : ભાઈ એક શાક વાળી રોટલી લઇ આવો.
વેટર : શું?
છોકરો : એ ગામડેથી આવી છે, પીઝા માંગી રહી છે.
😅😝😂😜🤣🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)