મેડમ : બતાવો ઘરબાર કોને કહે છે?
એક પતિના જીવનમાં તેના મહત્વનું વર્ણન કરો.
સોનું : ઘરબારનું એક પતિના જીવનમાં ઘણું મહત્વ છે
ઘરમાં વાઈફ દ્વારા ઉભી કરવામાં આવેલી
ઉપાધી અને તણાવથી મુક્ત
થવા માટે પતિ ઘરેથી બારમાં જતો રહે છે
અને બારમાં વધુ ચડી જાય તો બારમાંથી
ઘરે આવી જાય છે
ઘર અને બારની એ ગડમથલને ઘરબાર કહે છે
મેડમ બેભાન
😅😝😂😜🤣🤪

એક મહિલાનો પતિ મ-રી-ગ-યો
તે ખુબ જોર જોરથી રડી રહી હતી
પોલીસ આવી અને
પૂછ્યું : આ બધું કેવી રીતે થયું?
મહિલા બોલી : ખબર નહિ,
કેવી રીતે બની ગયું.
પોલીસ : તેણે છેલ્લી વખત કાંઈ કહ્યું હતું?
મહિલા : હા,
બોલી રહ્યો હતો કે મારું ગળું છોડી દે ડાકણ.
😅😝😂😜🤣🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)