રિંકી : તમે શું કામ કરો છો?
.
રોહન : હું લેખક છું.
.
રિંકી : શું લખો છો?
.
રોહન : ફેસબુક ઉપર ‘તારો નંબર આપને’,
‘એક ફોટો તો બતાવ’,
‘બ્યુટીફૂલ ડિયર’ જેવા લેખ લખું છું.
😅😝😂😜🤣🤪

છોકરીવાળા : તને,
કેવા પ્રકારની પત્ની જોઈએ છે?
પપ્પુ : ચાંદ જેવી હોવી જોઈએ.
છોકરીવાળા : ચાંદ જેવી કેમ?
પપ્પુ : જે રાત્રે આવે છે, અને
સવારે જતી રહે.
પપ્પુની ઈચ્છા સાંભળીને છોકરીવાળા
ગયા તે ગયા,
પછી આજ સુધી પાછા આવ્યા નથી.
😅😝😂😜🤣🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)