પતિ આખીરાત ગુમ રહ્યા પછી
સવારે જયારે ઘરે આવ્યો.
પત્ની (ગુસ્સામાં ) : આખી રાત તો ગુમ હતો,
સવારે શું કરવા આવ્યો છે?
પતિ : વ્હાલી નાસ્તો કરવા માટે.
😅😝😂😜🤣🤪

લગ્નમાં એક સુંદર છોકરી મને
કહેવા લાગી : શું તમે…
ડાન્સ કરવાનું પસંદ કરશો?
મેં ખુશ થઈને કહ્યું : હા-હા કેમ નહિ..
છોકરી બોલી : તો પછી…
તમારી ખુરશી હું લઇ જાઉં?
😅😝😂😜🤣🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)