Homeજોક્સ🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે?

👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી પોતાની બસ લઈશ,

આંબાના બગીચા ખરીદીશ, 👱🏻‍♀️પત્નીને ભણાવીશ,

તેને કલેકટર બનાવીશ, તમારા નામ પર હોસ્પિટલ બનાવીશ.

👱🏻પપ્પાએ ચપ્પલ કાઢ્યું અને બોલ્યા,

તેં આજે પાછી સૂર્યવંશમ જોઈ છે…🤣🤣🤣

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.”

👱🏻‍♂️ચંદુ : “પણ મારી તો હજી ઉંમર’ય નથી થઈ અને હું તો તંદુરસ્ત છું.”

🧞‍♂️યમરાજ : “તું મોબાઈલ લોક કર્યા વગર ઘરે ભૂલી આવ્યો છે, અને તારી પત્ની તારા મેસેજ વાંચી રહી છે.”

👱🏻‍♂️ચંદુ : “તો ચાલો, નીકળીએ.”🤣🤣🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Most Popular

More from Author

હવે પતિ ગાયબ છે.😅😝😂😜🤣

ટીના અને બીના શોપિંગની વાતો કરતા હતા.ટીના : મેં ગઈકાલે પતિ...

વાંચવા જેવું કશું હોતું નથી.😅😝😂😜🤣

શિક્ષક બિટ્ટુને : ભારતનીસૌથી ખતરનાક નદી કઈ છે? બિટ્ટુ : લાગણીઓની,કારણ કે,તેમાં...

છોકરાઓ સ્ટ્રેચર ફસાય નહિ તેનું ખાસ ધ્યાન રાખજો.😅😝😂😜

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તમે ખોટી ટ્રેનમાં ચડી ગયા છો.😅😝😂😜🤣

પતિના મરણ બાદ પત્નીએતાંત્રિકની મદદથી તેની જોડે સંપર્ક કર્યો.પત્ની : મજામાં...

Read Now

હવે પતિ ગાયબ છે.😅😝😂😜🤣

ટીના અને બીના શોપિંગની વાતો કરતા હતા.ટીના : મેં ગઈકાલે પતિ માટે રૂમાલ ખરીદવો કે,મારા માટે બનારસી સાડી ખરીદવીએ નક્કી કરવા મારા પતિ સામે ટોસ કર્યો.નક્કી થયું હતું કે,છાપ આવે તો સાડી અને કાંટો આવે તો રૂમાલ.બીના : તો શું આવ્યું એમાં?ટીના : છાપ આવ્યો પણ,એ લાવવા...

લાલ મરચાના આ ઉપાયો અજમાવાથી નવી દુલ્હનને નહીં લાગે ખરાબ નજર

જ્યારે કન્યા તૈયાર થાય છે, ત્યારે નજર ઉતારવાની વિધિ થાય છે. લોકો પોતાના રિવાજોથી દુલ્હનની નજર ઉતારે છે. લાલ મરચાની મદદથી દુલ્હનને લાગેલી નજર દૂર કરી શકાય છે. 7 સૂકા લાલ મરચાં લો અને તેને સાત વખત ઘડિયાળની દિશામાં અને સાત વખત ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવો. આ...

વાંચવા જેવું કશું હોતું નથી.😅😝😂😜🤣

શિક્ષક બિટ્ટુને : ભારતનીસૌથી ખતરનાક નદી કઈ છે? બિટ્ટુ : લાગણીઓની,કારણ કે,તેમાં બધા વહી જાય છે.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટપ્પુ તને ખબર છે, પત્નીઓપોતાના સંસ્મરણોના પુસ્તકો લખતી નથી.ટપ્પુ : એવું કેમ?પપ્પુ : જો,જે ચુલબુલી પત્નીઓ છે,એમને લખવાની ફુરસદ નથી હોતી.અને સૌમ્ય પત્નીઓના સંસ્મરણોમાંવાંચવા જેવું કશું હોતું નથી.😅😝😂😜🤣🤪 ( નોંધ: આ બધા...