Homeજોક્સપત્ની : કોણ છે?...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અને
તેની જોડે ભાગી રહી છું!!
પિતા- સારું છે
મારા પૈસા અને સમય બન્ને બચી જશે…
જા જા…
છોકરી- હું મમ્મી જે ચિઠ્ઠી મૂકી ગઇ છે
ને તે વાંચી રહી છું…!!!
😅😝🤣😂🤪

એક દારૂડિયો દારૂ પીને મોડી રાતે ઘરે પરત ફર્યો
તેને ખબર કે
તેની પત્ની આવી સ્થિતીમાં દરવાજો નહીં ખોલે.
તેણે દરવાજો ખખડાવ્યો.
પત્ની : કોણ છે?
દારૂડિયો : હું મારી સુંદર પત્ની માટે સુંગધિત ફૂલો લાયો છું.
પત્નીએ દરવાજો ખોલીને પૂછ્યું : ફૂલ ક્યાં છે?
દારૂડિયો પતિ : સુંદર પત્ની ક્યાં છે???
😅😝🤣😂🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Most Popular

More from Author

વાંચવા જેવું કશું હોતું નથી.😅😝😂😜🤣

શિક્ષક બિટ્ટુને : ભારતનીસૌથી ખતરનાક નદી કઈ છે? બિટ્ટુ : લાગણીઓની,કારણ કે,તેમાં...

છોકરાઓ સ્ટ્રેચર ફસાય નહિ તેનું ખાસ ધ્યાન રાખજો.😅😝😂😜

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ...

તમે ખોટી ટ્રેનમાં ચડી ગયા છો.😅😝😂😜🤣

પતિના મરણ બાદ પત્નીએતાંત્રિકની મદદથી તેની જોડે સંપર્ક કર્યો.પત્ની : મજામાં...

આટલું જલ્દી રીઝલ્ટ.😅😝😂😜🤣

રમેશ ગભરાઈને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો.સુરેશ : અરે આ રીતે...

Read Now

વાંચવા જેવું કશું હોતું નથી.😅😝😂😜🤣

શિક્ષક બિટ્ટુને : ભારતનીસૌથી ખતરનાક નદી કઈ છે? બિટ્ટુ : લાગણીઓની,કારણ કે,તેમાં બધા વહી જાય છે.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટપ્પુ તને ખબર છે, પત્નીઓપોતાના સંસ્મરણોના પુસ્તકો લખતી નથી.ટપ્પુ : એવું કેમ?પપ્પુ : જો,જે ચુલબુલી પત્નીઓ છે,એમને લખવાની ફુરસદ નથી હોતી.અને સૌમ્ય પત્નીઓના સંસ્મરણોમાંવાંચવા જેવું કશું હોતું નથી.😅😝😂😜🤣🤪 ( નોંધ: આ બધા...

જો તમારી પાસે સવારના નાસ્તા માટે સમય ન હોય તો તમારે આ વાનગીઓ અજમાવવી જ જોઈએ, તે 20 મિનિટમાં તૈયાર થઈ જશે.

દરરોજ સમયસર રાંધવા અને કામ પર પાછા ફરવું ખૂબ મુશ્કેલ હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે સમય ઓછો હોય કે વધુ કામ હોય અને ઘર જોવામાં વિલંબ થતો હોય. આવા ખોરાકને તૈયાર કરવામાં સમય લાગી શકે છે અને સ્વચ્છતા માટે વાસણોની જરૂર પડે છે. આ સમસ્યાને ઉકેલવા માટે,...

છોકરાઓ સ્ટ્રેચર ફસાય નહિ તેનું ખાસ ધ્યાન રાખજો.😅😝😂😜

પપ્પુ : તમારે ત્યાં ગિફ્ટમાં આપવા લાયકસાડી મળે છે?દુકાનદાર : હા.પપ્પુ : કોઈ સારી સાડી બતાવો ને.દુકાનદાર : પત્નીને ગિફ્ટમાં આપવા માટેબતાવું કે પછી કોઈ અફલાતૂન પીસ બતાવું?(સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪 ભીખા કાકાની પત્નીને અસ્થમાનો પ્રોબ્લેમ હતો.એક દિવસ તે ઇન્હેલર લેવાનું ભૂલી ગયા.તેમની અંતિમ ક્રિયા માટે તેમને સ્ટ્રેચર ઉપર...